gu_tn/rev/11/01.md

1.0 KiB

General Information:

યોહાન એક માપપટ્ટી અને ઈશ્વર દ્વારા નિયુક્ત બે સાક્ષીઓ મેળવવા વિશેના સંદર્શનનું વર્ણન કરવાનું શરૂ કરે છે. આ સંદર્શન પણ છઠ્ઠું અને સાતમું રણશિંગડુ વાગે તેની વચ્ચેના સમયમાં થાય છે.

A reed was given to me

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈએ મને એક બરુ આપ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

given to me ... I was told

“મને” અને “હું” શબ્દો યોહાનનો ઉલ્લેખ કરે છે.

those who worship in it

મંદિરમાં જેઓ આરાધના કરે છે તેઓની ગણતરી કરો