gu_tn/rev/10/intro.md

1.8 KiB

પ્રકટીકરણ 10 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

સાત ગર્જનાઓ

યોહાન અહીં સાત ગર્જનાઓનું વર્ણન સાદ તરીકે કરે છે, જેને તે શબ્દોની જેમ સમજી શકે છે. જો કે, આ કલમોનો અનુવાદ કરતી વખતે અનુવાદક ""ગર્જના"" માટે કોઈ સામાન્ય શબ્દનો ઉપયોગ કરી શકે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/writing-apocalypticwriting]])

""ઈશ્વરનું રહસ્ય/ ઇશ્વરનો મર્મ""

આ ઈશ્વરની ગુપ્ત યોજનાના કેટલાક પાસાનો ઉલ્લેખ કરે છે. અનુવાદ માટે આ રહસ્ય શું છે તે જાણવું જરૂરી નથી. (જુઓ: rc://*/tw/dict/bible/kt/reveal)

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

સામ્યતા

યોહાન શક્તિશાળી દૂતનું મુખ, પગ અને અવાજનું વર્ણન કરવા માટે સામ્યતાનો ઉપયોગ કરે છે. અનુવાદકોએ આ અધ્યાયમાં અન્ય વસ્તુ, જેમ કે મેઘધનુષ્ય અને વાદળ એ સર્વને તેમના સામાન્ય અર્થ સાથે સમજવા જોઈએ. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)