gu_tn/rev/10/08.md

788 B

Connecting Statement:

યોહાન આકાશમાંથી વાણી સાંભળે છે, જે તેણે પ્રકટીકરણ 10:4 માં સાંભળી હતી, તેની સાથે ફરીથી વાત કરે છે.

The voice I heard from heaven

વાણી"" શબ્દ વક્તાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આકાશમાંથી બોલતી જે વાણી મેં સાંભળી "" અથવા ""આકાશમાંથી જેણે મારી સાથે વાત કરી હતી તે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

I heard

યોહાને સાંભળ્યું