gu_tn/rev/09/20.md

935 B

those who were not killed by these plagues

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો મરકીઓમાં માર્યા ગયા નહોતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

things that cannot see, hear, or walk

આ શબ્દસમૂહ આપણને યાદ અપાવે છે કે મૂર્તિઓ જીવંત નથી અને આરાધનાને યોગ્ય નથી. પરંતુ લોકોએ તેમની આરાધના કરવાનું બંધ કર્યું નહિ. વૈકલ્પિક અનુવાદ: ""મૂર્તિઓ કે જેઓ જોઈ, સાંભળી તથા ચાલી પણ શકતી નથી તોપણ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-distinguish)