gu_tn/rev/09/15.md

1.2 KiB

The four angels who had been prepared for ... that year, were released

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દૂતે એ ચાર દૂતોને મુક્ત કર્યાં કે જેઓ ... તે વર્ષ માટે તૈયાર રાખવામાં આવ્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

The four angels who had been prepared

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જે ચાર દૂતોને ઈશ્વરે તૈયાર કરેલા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

for that hour, that day, that month, and that year

આ શબ્દો દર્શાવે છે કે કોઈ ચોક્કસ નક્કી કરેલો સમય છે, નહિ કે કોઈ પણ સમય. વૈકલ્પિક અનુવાદ: ""તે ચોક્કસ સમય માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)