gu_tn/rev/09/14.md

1.0 KiB

The voice said

વાણી વક્તાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""વક્તાએ કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

the four angels who are bound

લખાણ દર્શાવતું નથી કે દૂતોને કોણે બાંધી દીધા છે, પરંતુ તે સૂચવે છે કે ઈશ્વરે કોઇના દ્વારા તેમને બાંધી દીધા છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ચાર દૂતો કે જેઓને ઈશ્વરે તેઓને બાંધવા માટે આદેશ આપ્યો હતો"" અથવા ""ચાર દૂતો કે જેઓને ઈશ્વરે કોઇકને બાંધવા માટે આદેશ આપ્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)