gu_tn/rev/09/13.md

821 B

Connecting Statement:

સાત દૂતોમાંથી છઠ્ઠા દૂતે પોતાનું રણશિંગડું વગાડવાનું શરૂ કર્યું.

I heard a voice coming

વાણી એ જે બોલનારનો ઉલ્લેખ કરે છે . યોહાન જણાવતો નથી કે તે વક્તા કોણ હતો, પરંતુ લગભગ તે ઈશ્વર હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં કોઈને બોલતા સાંભળ્યો "" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

horns of the golden altar

વેદીની ટોચ પર ચારે ખૂણાઓમાં શિંગડા નીકળી આવે છે.