864 B
864 B
the bottomless pit
આ એક અતિશય ઊંડું સાંકડુ બાકોરું છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ખાડાને તળિયું નથી; તે સદાકાળ સુધી સતત ઊંડુને ઊંડુ થતું રહે છે અથવા 2) ખાડો એટલો ઊંડો છે કે તેનું તળિયું છે જ નહિ. તમે પ્રકટીકરણ 9:1 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.
Abaddon ... Apollyon
બંને નામોનો અર્થ ""સંહારક"" થાય છે. (જુઓ: [[rc:///ta/man/translate/translate-names]] અને [[rc:///ta/man/translate/translate-transliterate]])