gu_tn/rev/09/03.md

1.2 KiB

locusts

તીડો જે મોટા જૂથમાં એક સાથે ઉડે છે. લોકોને તેનો ડર લાગે છે કારણ કે તેઓ બગીચામાંના અને વૃક્ષો પરના બધા જ પાંદડા ખાઈ શકે એવા હોય છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)

power like that of scorpions

વીંછીમાં અન્ય પ્રાણીઓને અને લોકોને ડંખ મારવાની અને ઝેર પ્રસરાવવાની ક્ષમતા હોય છે. વૈકલ્પિક અનુવાદ: ""વીંછીની જેમ લોકોને ડંખવાની ક્ષમતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

scorpions

તેમની પૂંછડી પર ઝેરી ડંખવાળા નાની જીવાતો હોય છે. તેમનો ડંખ અત્યંત પીડાદાયક હોય છે અને તે પીડા લાંબા સમય સુધી રહે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)