gu_tn/rev/08/intro.md

2.1 KiB
Raw Permalink Blame History

પ્રકટીકરણ 08 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

સાત મુદ્રાઓ અને સાત રણશિંગડાં

આ અધ્યાય વર્ણન કરે છે કે જ્યારે હલવાન સાતમી મુદ્રા ખોલે ત્યારે શું થાય છે. ઈશ્વર સર્વ વિશ્વાસીઓની પ્રાર્થનાનો ઉપયોગ પૃથ્વી પર નાટકીય બાબતો થાય તે માટે કરે છે. ત્યારબાદ યોહાન વર્ણન કરે છે કે જ્યારે દૂતો સાત રણશિંગડાંમાંથી પ્રથમ ચાર રણશિંગડાં વગાડે છે ત્યારે શું થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-apocalypticwriting)

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

નિષ્ક્રિય વાણી

યોહાન આ અધ્યાયમાં અનેકવાર નિષ્ક્રિય વાણીનો ઉપયોગ કરે છે. આનાથી કૉણ વાક્ય બોલે છે તે ખબર પડતી નથી. જો અનુવાદકની ભાષામાં નિષ્ક્રિય વાણી નથી તો આ અભિવ્યક્ત કરવું મુશ્કેલ બની જશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

સામ્યતા

કલમો8 અને 1માં, યોહાન સામ્યતાનો ઉપયોગ કરીને તેણે સંદર્શનમાં જે છબીઓ જોઇ હતી તેનું વર્ણન કરે છે. તે છબીઓની તુલના રોજિંદી વસ્તુઓ સાથે કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)