gu_tn/rev/08/08.md

1.3 KiB

The second angel

તેના પછીના દૂતે અથવા ""બીજા દૂતે"" (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)

something like a great mountain burning with fire was thrown

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દૂતે અગ્નિથી સળગતા એક મોટા પર્વત જેવુ કંઈક ફેંકયું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

A third of the sea became blood

અપૂર્ણાંક ""એક તૃતિયાંશ""ને અનુવાદ કરીને સમજાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જાણે કે સમુદ્રને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો હોય, અને તેમાંનો એક ભાગ રક્ત બની ગયો"" (જુઓ: rc://*/ta/man/translate/translate-fraction)

became blood

શક્ય અર્થો આ પ્રમાણે છે તે 1) ""રક્ત જેવો લાલ થઈ ગયો"" અથવા 2) ખરેખર રક્ત થઈ ગયો. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)