gu_tn/rev/08/05.md

444 B

filled it with fire

અહીં ""અગ્નિ"" શબ્દ સંભવિત રીતે સળગતા કોલસાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""સળગતા કોલસાથી ભરી દીધું"" અથવા ""તેને અગ્નિના કોલસાથી ભરી દીધું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)