gu_tn/rev/08/01.md

501 B

Connecting Statement:

હલવાન સાતમી મુદ્રા ખોલે છે.

the seventh seal

ઓળિયા પરની સાત મુદ્રાઓમાંની આ છેલ્લી મુદ્રા છે. વૈકલ્પિક અનુવાદ: ""હવે પછીની મુદ્રા"" અથવા ""અંતિમ મુદ્રા"" અથવા ""સાતમી મુદ્રા"" (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)