gu_tn/rev/07/16.md

681 B

They ... them

આ શબ્દો તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ મહાન વિપત્તિમાંથી પસાર થયા છે.

The sun will not beat down

સૂર્યની ગરમીની તુલના સજા સાથે કરવામાં આવી છે જેનાથી લોકોને પીડા આપવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""સૂર્ય તેમને બાળશે નહિ"" અથવા ""સૂર્ય તેમને અશક્ત કરશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)