gu_tn/rev/07/10.md

599 B

Salvation belongs to

દ્વારા તારણ આવે છે

Salvation belongs ... to the Lamb

તેઓ ઈશ્વર અને હલવાનની સ્તુતિ કરતા હતા. ""તારણ"" નામ એ ""બચાવવું"" ક્રિયાપદ સાથે વ્યક્ત કરી શકાય છે. AT "" રાજ્યાસન પર બિરાજમાન અમારા ઈશ્વર અને હલવાને અમારું તારણ કર્યુ છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)