gu_tn/rev/07/02.md

596 B

the seal of the living God

અહીં ""મુદ્રા"" શબ્દ એ એક સાધનનો ઉલ્લેખ કરે છે કે જેનો ઉપયોગ મીણની નિશાની કરવા થાય છે. આ ઘટનામાં આ સાધનનો ઉપયોગ ઈશ્વરના લોકો પર નિશાની કરવા માટે થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""નિશાન કરનાર સાધન"" અથવા ""મહોર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)