gu_tn/rev/06/17.md

1.6 KiB

the great day of their wrath has come

જે દિવસે તેઓ દુષ્ટ લોકોને સજા કરશે તેને(તે દિવસને) તેઓના કોપનો દિવસ કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""આ ભયંકર સમય છે જ્યારે તેઓ લોકોને સજા કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

has come

અત્યારે હયાત છે તેના વિશે કહેવામા આવ્યું છે જાણે કે તે બનવાનું છે-થવાનું છે-આવી રહ્યું છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

their wrath

આ બાબત રાજ્યાસન પર બિરાજમાનને અને હલવાનને દર્શાવે છે.

Who is able to stand?

બચી જવું, અથવા જીવતા રહેવું એટલેકે જાણે ઊભા રહેવું એમ કહેલ છે. આ પ્રશ્ન તેમના મહાન દુ:ખ અને ભયને વ્યક્ત કરવા માટે ઉપયોગ થયો છે કે જ્યારે ઈશ્વર તેમને સજા કરશે ત્યારે કોઈપણ બચી જવા પામશે નહીં. વૈકલ્પિક અનુવાદ: ""કોઈપણ બચી શકશે નહિ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-rquestion]])