gu_tn/rev/06/14.md

533 B

The sky vanished like a scroll that was being rolled up

સામાન્ય રીતે આકાશને ધાતુની મજબૂત ચાદર સમાન માનવામાં આવતું હતું, પરંતુ હવે તે કાગળની ચાદર(ઓળિયા) જેવું નબળું હતું અને સરળતાથી ફાડી શકાય અને વાળી લેવાય એવું હતું. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)