gu_tn/rev/06/11.md

2.2 KiB

until the full number of their fellow servants and their brothers was reached who were to be killed, just as they had been killed

આ સૂચિત કરે છે કે ઈશ્વરે એ નિર્માણ કરેલું છે કે અમુક સંખ્યામાં લોકો તેમના શત્રુઓ દ્વારા મરણ પામે. સક્રિય સ્વરૂપમાં આ વાક્યનું અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં સુધી લોકોએ તેમના સર્વ સાથી સેવકોને મારી નાખ્યા ત્યાં સુધી ..... બહેનો જેમના વિશે ઈશ્વરે નક્કી કર્યું હતું કે લોકો તેઓની હત્યા કરશે, જે રીતે લોકોએ તેમના સાથી સેવકોની હત્યા કરી હતી ... બહેનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

their fellow servants and their brothers

આ એક જૂથના લોકો છે જેમને બે રીતે વર્ણવામાં આવ્યા છે: સેવકો તરીકે અને ભાઈઓ તરીકે. વૈકલ્પિક અનુવાદ: ""તેમના ભાઈઓ જેઓએ તેમની સાથે ઈશ્વરની સેવા કરી"" અથવા ""તેમના સાથી વિશ્વાસીઓ જેઓએ તેમની સાથે ઈશ્વરની સેવા કરી

brothers

ખ્રિસ્તીઓને ઘણીવાર એકબીજાના ભાઈઓ કહેવામાં આવ્યા છે. અહીં જેઓના વિશે કહેવામા આવ્યું છે તેમાં બહેનોનો પણ સમાવેશ થતો હતો. વૈકલ્પિક અનુવાદ: ""સાથી ખ્રિસ્તીઓ"" અથવા ""સાથી વિશ્વાસીઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)