gu_tn/rev/06/09.md

1.9 KiB

the fifth seal

તેના પછીની મુદ્રા અથવા ""પાંચમી મુદ્રા"" (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)

under the altar

આ કદાચ ""વેદીના પાયા પાસે"" હોઇ શકે છે.

those who had been killed

આ સક્રિય ક્રિયાપદ સાથે અનુંવાદ કરી શકાય છે. AT ""જેઓને અન્ય લોકોએ મારી નાખ્યા હતા "" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

because of the word of God and the testimony which they held

અહીંયા ""ઈશ્વરનું વચન"" એ ઈશ્વરના સંદેશ માટેનું ઉપનામ છે અને ""વળગી રહેવું"" એ રૂપક છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) સાક્ષીને વળગી રહેવું એ ઈશ્વરના વચનમાં અને સાક્ષીમાં વિશ્વાસ કરવો તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""શાસ્ત્રના શિક્ષણને કારણે અને તેઓએ ઈસુ ખ્રિસ્ત વિશે જે શીખવ્યું તેને કારણે"" અથવા ""ઈશ્વરનું જે વચન તેની સાક્ષી છે તેને કારણે"" અથવા 2) સાક્ષીને વળગી રહેવું એટલે ઈશ્વરના વચનને પ્રગટ કરવું એમ થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તેઓએ ઈશ્વરના વચન વિશે સાક્ષી આપી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])