gu_tn/rev/06/08.md

1.0 KiB

pale horse

રાખોડી ઘોડો. આ શબનો રંગ છે, તેથી તેનો રંગ એ મૃત્યુનું પ્રતીક છે.

one-fourth of the earth

અહીંયા ""પૃથ્વી"" પૃથ્વીના લોકોનું વર્ણન કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પૃથ્વી પરના ચોથા ભાગના લોકો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/translate-fraction]])

the sword

તલવાર એ એક શસ્ત્ર છે, અને અહીં તે યુદ્ધને રજૂ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

with the wild animals of the earth

આનો અર્થ એ છે કે મરણ અને હાદેસ જંગલી પ્રાણીઓ દ્વારા હુમલો કરાવશે અને લોકોને મારી નાખશે.