gu_tn/rev/06/06.md

2.1 KiB

A choenix of wheat for one denarius

કેટલીક ભાષાઓ વાક્યમાં ""કિંમત"" અથવા ""ખરીદ"" જેવા ક્રિયાપદ વાપરવા ચાહે છે. સર્વ લોકો માટે ત્યાં ખૂબ જ ઓછા ઘઉં હતા, તેથી તેની કિંમત ખૂબ વધારે હતી. વૈકલ્પિક અનુવાદ: ""પાંચસો ગ્રામ ઘઉંની કિંમત એક દીનાર"" અથવા ""પાંચસો ગ્રામ ઘઉં એક દીનારે ખરીદો

A choenix of wheat ... three choenices of barley

પાંચસો ગ્રામ"" એ ચોક્ક્સ માપ હતું એટલેકે લગભગ એક લિટર જેટલું હતું. ""પાંચસો ગ્રામ"" નું બહુવચન એ ""કિલો"" છે. વૈકલ્પિક અનુવાદ: ""એક લિટર ઘઉં ... ત્રણ લિટર જવ"" અથવા ""ઘઉંનો એક વાટકો ... જવના ત્રણ વાટકા"" (જુઓ: rc://*/ta/man/translate/translate-bvolume)

one denarius

આ સિક્કો એક દિવસની કમાણી હતી-વેતન હતું. વૈકલ્પિક અનુવાદ: ""એક ચાંદીનો સિક્કો"" અથવા ""એક દિવસના કામનો પગાર"" (જુઓ: rc://*/ta/man/translate/translate-bmoney)

But do not harm the oil and the wine

જો તેલ અને દ્રાક્ષારસનું નુકસાન કરવામાં આવે તો લોકોને ખરીદવા માટે પુરતું નહિ હોય(ખૂટી જશે), અને તેની કિંમતોમાં વધારો થશે.

the oil and the wine

આ અભિવ્યક્તિઓ જૈતૂન તેલની ફસલ અને દ્રાક્ષની ફસલનો ઉલ્લેખ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)