gu_tn/rev/06/04.md

1.3 KiB

came out—fiery red

આને બીજા વાક્ય તરીકે વર્ણવી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""બહાર આવ્યું. તે અગ્નિ જેવું લાલ હતું"" અથવા ""બહાર આવ્યું. તે તેજસ્વી લાલ હતું

To its rider was given permission

આ વાક્ય સક્રિય ક્રિયાપદમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેના ઘોડેસવારને પરવાનગી આપી "" અથવા ""તેના ઘોડેસવારને પરવાનગી મળી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

This rider was given a huge sword

આને સક્રિય ક્રિયાપદ સાથે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘોડેસવારે એક મોટી તલવાર મેળવી"" અથવા ""ઈશ્વરે આ ઘોડેસવારને એક મોટી તલવાર આપી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

a huge sword

એક ખૂબ જ મોટી તલવાર અથવા “એક મહાન તલવાર”