gu_tn/rev/06/02.md

1.2 KiB

he was given a crown

આ પ્રકારનો મુગટ જૈતૂન ડાળીઓ અથવા લોરેલ પાંદડાઓનાં માળાઓ જેવો હતો અને કદાચ સોનાથી મઢેલો હતો. રમતમાં વિજય પામનારને તેના માથા પર પહેરવા માટે પાંદડાથી બનેલ આ નમૂનાઓ(ઇનામ) આપવામાં આવતા હતા. આ વાક્યનું અનુવાદ સક્રિય ક્રિયાપદમાં કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે મુગટ પ્રાપ્ત કર્યો"" અથવા ""ઈશ્વરે તેને મુગટ આપ્યો (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

a crown

આ તો જૈતૂન ડાળીઓની અથવા લોરેલ પાંદડાઓનો બનેલી માળા હતી, જે યોહાનના સમયમાં સ્પર્ધામાં વિજય થનારને પ્રાપ્ત થતી માળા જેવી હતી.