gu_tn/rev/05/13.md

876 B

in heaven and on the earth and under the earth

આનો અર્થ થાય છે સર્વત્ર-સર્વ સ્થળે : ઈશ્વર અને દૂતો જ્યાં રહે છે તે સ્થળ, લોકો અને પ્રાણીઓ રહે છે તે સ્થળ, અને જ્યાં તેઓ મરણ પામ્યા છે તે સ્થળ. તમે પ્રકટીકરણ 5:3 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)

To the one who sits on the throne and to the Lamb be

તે જે રાજ્યાસન પર બિરાજમાન છે તેને અને હલવાનને(માન, મહિમા અને સ્તુતિ હોજો).