gu_tn/rev/04/09.md

614 B

the one who sits on the throne, the one who lives forever and ever

આ એક વ્યક્તિ છે. જે રાજ્યાસન પર બિરાજમાન છે તે સદા સર્વકાળ જીવીત છે.

forever and ever

આ બંને શબ્દોનો અર્થ લગભગ એક સમાન જ થાય છે અને ભાર મૂકવા માટે પુનરાવર્તિત કરેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""સર્વકાળ માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)