gu_tn/rev/04/02.md

633 B

I was in the Spirit

યોહાન ઈશ્વરના આત્માથી પ્રભાવિત થઈને વાત કરે છે જાણે કે તે આત્મામાં હોય. તમે પ્રકટીકરણ 1:10 માં અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""હું આત્માથી પ્રભાવિત હતો"" અથવા ""આત્માએ મને પ્રભાવિત કર્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)