gu_tn/rev/03/21.md

1.4 KiB

Connecting Statement:

માણસના દીકરાએ સાત મંડળીઓના દૂતોને જે સંદેશાઓ કહ્યા તેનો આ અંત છે.

The one who conquers

આ વિજેતાનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 2:7 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ દુષ્ટતાને ધિક્કારે છે"" અથવા "" જે કોઇ દુષ્ટતા કરવાને માટે સંમત થતો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-genericnoun)સ

to sit down with me on my throne

રાજ્યાસન પર બેસવું એટલે કે રાજ કરવું. વૈકલ્પિક અનુવાદ: ""મારી સાથે રાજ કરવા"" અથવા ""મારા રાજ્યાસન પર બેસવા અને મારી સાથે રાજ કરવા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

my Father

આ ઈશ્વર માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)