gu_tn/rev/03/20.md

1.9 KiB

I am standing at the door and am knocking

જે લોકો તેમની સાથે સંબંધ બાંધવા ચાહે છે તેના વિશે ઇસુ કહે છે જાણે કે તેઓ તેમને તેમના ઘરે આવવા આમંત્રણ આપે. વૈકલ્પિક અનુવાદ: ""હું દરવાજા આગળ ઊભો રહીને ખટખટાવનાર વ્યક્તિ જેવો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

am knocking

જ્યારે લોકો ઇચ્છે કે કોઈ તેમના ઘરમાં તેમનું સ્વાગત કરે, ત્યારે તેઓ દરવાજો ખટખટાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ચાહું છું કે તમે મને અંદર આવવા દો"" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

hears my voice

મારી વાણી"" શબ્દસમૂહ એ ખ્રિસ્તના બોલવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" હું જે બોલું છું તે સાંભળે છે"" અથવા ""મને સાંભળે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

I will come into his home

કેટલીક ભાષાઓ અહીં ""જવું"" ક્રિયાપદનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તેના ઘરમાં જઈશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-go)

and will eat with him

આ બાબત મિત્રો તરીકે સાથે રહેવું તેને રજૂ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)