gu_tn/rev/03/15.md

1.2 KiB

you are neither cold nor hot

લેખક લાવદિકિયાના લોકો વિશે કહે છે જાણે કે તેઓ પાણી હોય. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""ઠંડા"" અને ગરમ” આધ્યાત્મિક રુચિ અથવા ઈશ્વર પ્રત્યેના પ્રેમ માટેની ચરમસીમાઓ દર્શાવે છે, જ્યાં “ઠંડા” એ સંપૂર્ણપણે ઈશ્વરની વિરુદ્ધ છે, અને “ગરમ” એ તેમની સેવા માટે ઉત્સાહી હોવું તેને દર્શાવે છે, અથવા 2) ""ઠંડા"" અને ""ગરમ"" બંને પાણીનો ઉલ્લેખ કરે છે જે અનુક્રમે પીવા માટે અથવા રસોઈ માટે અથવા ઉપચાર માટે ઉપયોગી છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે એવા પાણી જેવા છો જે ન તો ઠંડુ છે ન તો ગરમ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)