gu_tn/rev/03/09.md

1.3 KiB

synagogue of Satan

જે લોકો શેતાનને આધીન થવા અને તેને માન આપવા માટે ભેગા થયા છે તે જાણે કે યહૂદીઓનું સભાસ્થાનમાં છે, જે યહૂદીઓનું ઉપાસના અને શિક્ષણ માટેનું સ્થાન છે. તમે પ્રકટીકરણ 2:9 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

bow down

આ સ્વાધીનતાની નિશાની છે, આરાધનાની નહિ. વૈકલ્પિક અનુવાદ: ""સ્વાધીન થઇને નમવું"" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

before your feet

અહીં ""પગ"" શબ્દ જે વ્યક્તિ આગળ આ લોકો નમે છે તેને દર્શાવે છે . વૈકલ્પિક અનુવાદ: ""તારી આગળ"" અથવા ""તને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

they will come to know

તેઓ શીખશે અથવા “તેઓ કબૂલ કરશે”