679 B
679 B
I have put before you an open door
મેં તમારે માટે એક દરવાજો ખોલ્યો છે
you have obeyed my word
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""તમે શિક્ષણને અનુસર્યા છો"" અથવા 2) ""તમે મારી આજ્ઞાઓનું પાલન કર્યું છે
my name
અહીં ""નામ"" શબ્દ એ વ્યક્તિ માટેનું ઉપનામ છે જેનું નામ તે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)