gu_tn/rev/03/07.md

2.0 KiB

General Information:

માણસનો પુત્ર ફિલાદેલ્ફિયામાંની મંડળીના દૂતને જે સંદેશ કહે છે તેની આ શરૂઆત છે.

the angel

શક્ય અર્થો છે કે આ ""દૂત"" એ 1) સ્વર્ગીય દૂતો કે જે આ મંડળીનું રક્ષણ કરે છે અથવા 2) મંડળીઓને મોકલાયેલ માનવ સંદેશવાહક, જે સંદેશવાહક યોહાન પાસેથી મંડળીમાં ગયા તે અથવા જે મંડળીના આગેવાન છે તે. તમે પ્રકટીકરણ 1:20 માં તમે ""દૂત"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ

Philadelphia

આ પશ્ચિમએશિયામાં આવેલ એક શહેરનું નામ છે જે આજનું આધુનિક તુર્કી છે. તમે પ્રકટીકરણ 1:11 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

key of David

ઈસુ તેમના રાજ્યમાં કોણ જશે તે નક્કી કરવાના તેમના અધિકારની વાત કરે છે જાણે કે તે રાજા દાઉદની ચાવી હોય. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)

he opens and no one shuts

તે રાજ્યનો દરવાજો ખોલે છે અને કોઈ તેને બંધ કરી શકતું નથી.

he shuts and no one can open

તે દરવાજો બંધ કરે છે અને કોઈ તેને ખોલી શકશે નહિ