gu_tn/rev/03/05.md

1.7 KiB

The one who conquers

આ વિજેતાનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 2:7 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ દુષ્ટતાને નકારે છે"" અથવા ""જે કોઈ દુષ્ટતા કરવા માટે સમંત થતો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-genericnoun)

will be clothed in white garments

આને સક્રિય ક્રિયાપદ સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""શ્વેત વસ્ત્રો પહેરશે"" અથવા ""હું શ્વેત વસ્ત્રો આપીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

I will confess his name

તે જાહેર કરશે કે તે વ્યક્તિ તેના છે, ફક્ત વ્યક્તિનું નામ બોલી જાય નહિ. વૈકલ્પિક અનુવાદ: ""હું જાહેર કરીશ કે તે મારો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

before my Father

મારા પિતાની હાજરીમાં

my Father

આ ઈશ્વર માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)