gu_tn/rev/03/01.md

2.6 KiB

General Information:

માણસનો પુત્ર સાર્દિસમાંની મંડળીના દૂતને જે સંદેશ કહે છે તેની આ શરૂઆત છે.

the angel

શક્ય અર્થો છે કે આ ""દૂત"" એ 1) સ્વર્ગીય દૂતો કે જે આ મંડળીનું રક્ષણ કરે છે અથવા 2) મંડળીઓને મોકલાયેલ માનવ સંદેશવાહક, જે સંદેશવાહક યોહાન પાસેથી મંડળીમાં ગયા તે અથવા જે મંડળીના આગેવાન છે તે. તમે પ્રકટીકરણ 1:20 માં તમે ""દૂત"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Sardis

આ પશ્ચિમએશિયામાં આવેલ એક શહેરનું નામ છે જે આજનું આધુનિક તુર્કી છે. તમે પ્રકટીકરણ 1:11 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

the seven spirits

સાતમો નંબર સંપૂર્ણતા અને પૂર્ણતાનું પ્રતીક છે. ""સાત આત્માઓ"" ઈશ્વરના આત્માનો અથવા ઈશ્વરની સેવા કરનારા સાત આત્માઓનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 1:4 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)

the seven stars

આ તારા ચિહ્નો છે જે સાત મંડળીના સાત દૂતોને રજૂ કરે છે. તમે પ્રકટીકરણ 1:16 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)

alive ... dead

ઈશ્વરને આધીન થનાર અને માન આપનાર જાણેકે જીવંત વ્યક્તિ છે એમ કહેલ છે; તેમને અનઆધીન અને અપમાન કરનાર જાણેકે મરેલો છે એમ કહેલ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)