gu_tn/rev/02/24.md

1.1 KiB

everyone who does not hold this teaching

બોધ પર વિશ્વાસ કરવો એને જાણેકે બોધને વળગી રહેવુ એમ કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""દરેક વ્યક્તિ જે તેના બોધ પર વિશ્વાસ કરતો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

does not hold this teaching

બોધ"" નામને ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના બોધને વળગી રહેતા નથી "" અથવા ""તેના બોધ પર વિશ્વાસ કરતા નથી

deep things

ગુપ્ત મર્મોની વાત કરવામાં આવી છે જાણે કે તે ખૂબ જ ઊંડા હોય. વૈકલ્પિક અનુવાદ: ""ગુપ્ત મર્મો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)