gu_tn/rev/02/23.md

1.2 KiB

I will strike her children dead

હું તેણીના સંતાનોનો સંહાર કરીશ

her children

ઈસુ તેણીના અનુસારનારાઓની વાત કરે છે જાણે કે તેઓ તેણીના સંતાનો હોય. વૈકલ્પિક અનુવાદ: 'તેણીના અનુયાયીઓ” અથવા "" તેણીના શીખવ્યા મુજબ વર્તનાર લોકો "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

thoughts and hearts

હૃદય"" શબ્દ એક ઉપનામ છે જે લાગણીઓ અને ઇચ્છાઓ વ્યક્ત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકો શું વિચારે છે અને ઇચ્છે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

I will give to each one of you

આ સજા અને બદલો વિશેની અભિવ્યક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમ દરેકને સજા અથવા બદલો આપીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)