gu_tn/rev/02/22.md

2.2 KiB

I will throw her onto a sickbed ... into great suffering

તે ખાટલે પડેલ છે એ ઈસુએ તેને ખૂબ જ બીમાર કરી છે તેનું પરિણામ હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તેણીને પથારીવશ કરીશ ... હું તેની પર ભારે વિપત્તિ લાવીશ"" અથવા ""હું તેને ખૂબજ માંદી પાડીશ ... હું તેની પર ભારે વિપત્તિ લાવીશ "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

those who commit adultery with her into great suffering

ઈસુ કહે છે કે લોકો પર વિપત્તિ લાવવાને જાણે કે તેમને વિપતિમાં ફેંકવામાં આવતા હોય તે રીતે કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે લોકો તેની સાથે વ્યભિચાર કર્યો છે તેઓની પર હું ભારે વિપત્તિમાં લાવીશ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

commit adultery

વ્યભિચાર કરે છે

unless they repent of her deeds

આ સૂચવે છે કે તેઓ તેની સાથે તેની દુષ્ટતામાં ભાગીદાર થયા હતા.તેણીના કાર્યોનો પસ્તાવો કરવા દ્વારા , તેઓએ તેની સાથે ભાગીદાર થઇને જે કૃત્યો કર્યા હતા તેનો પણ પસ્તાવો કર્યો. વૈકલ્પિક અનુવાદ: ""તેણીએ કરેલા દુષ્ટ કાર્યોનો જો તેઓ પસ્તાવો નહિ કરે તો"" અથવા ""જો તેઓ તેણીના કાર્યોમાં સહભાગી થવા બદલ પસ્તાવો ન કરે તો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)