gu_tn/rev/02/20.md

1.2 KiB

But I have this against you

પરંતુ તમે જે કેટલાક કામો કરી રહ્યા છો તેનો હું અસ્વીકાર કરું છું અથવા ""પણ તમારા કામોને લીધે હું તમારા પર ગુસ્સે છું."" તમે પ્રકટીકરણ 2:4 માં સમાન શબ્દોનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

the woman Jezebel, who

ઈસુએ તેમની મંડળીમાં કોઈ ચોક્કસ સ્ત્રીની વાત કરી હતી જાણે કે તે રાણી ઇઝબેલ હોય, કારણ કે તેણીએ તે જ પ્રકારના પાપી કાર્યો કર્યા હતા જે રાણી ઇઝબેલ ઘણા લાંબા સમય અગાઉ કરી ચૂકી હતી. વૈકલ્પિક અનુવાદ: ""તે સ્ત્રી કે જે તદ્દન ઇઝબેલ જેવી છે અને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)