gu_tn/rev/02/19.md

1.2 KiB

your love and faith and service and your patient endurance

અમૂર્ત નામો ""પ્રેમ,"" ""વિશ્વાસ,"" ""સેવા,"" અને ""સહનશીલતા"" નો અનુવાદ ક્રિયાપદ સાથે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે કેવી રીતે પ્રેમ કર્યો, ભરોસો કર્યો, સેવા કરી અને ધીરજથી સહન કર્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

your love and faith and service and your patient endurance

અહીં દર્શાવેલા ક્રિયાપદોને સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે કેવી રીતે મને અને બીજાઓને પ્રેમ કર્યો છે, મારા પર ભરોસો કર્યો, મારી અને બીજાઓની સેવા કરી છે અને મુશ્કેલીઓને ધીરજથી સહન કરી છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)