gu_tn/rev/02/17.md

2.5 KiB

Let the one who has an ear, hear

ઈસુ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે હમણાં તેમણે જે કહ્યું છે તે મહત્વપૂર્ણ છે અને તેને સમજવા માટે તેમજ અમલમાં મૂકવા સારુ થોડો પ્રયત્ન જરુરી છે. અહીં ""જેને કાન છે"" એ સમજવા માટે અને પાલન કરવા માટેની સ્વેચ્છા માટેનું એક ઉપનામ છે. તમે પ્રકટીકરણ 2:7 માં આ શબ્દનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જેને સાંભળવાની ઇચ્છા છે, તે સાંભળે"" અથવા ""જે સમજવાની ઇચ્છા રાખે છે, તે સમજે અને તેનું પાલન કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Let the one ... hear

ઈસુ સીધા જ તેમના સાંભળનારાઓ સાથે વાત કરી રહ્યા છે, તમે અહીં બીજાપુરુષમાં તેનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. તમે પ્રકટીકરણ 2:7 માં આ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ સાંભળવાની ઇચ્છા રાખે છે, તે સાંભળે"" અથવા "" જો તમે સમજવા ચાહો છો, તો સમજો અને પાલન કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

To the one who conquers

આ વિજેતાનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 2:7 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ દુષ્ટતાને ધિક્કારે છે"" અથવા "" જે કોઇ દુષ્ટતા કરવાને માટે સંમત થતો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-genericnoun)