gu_tn/rev/02/16.md

1.6 KiB

Repent, therefore

તેથી પસ્તાવો કરો

If you do not, I

ક્રિયાપદને અગાઉના વાક્યથી શરૂ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે પસ્તાવો નહિ કરો તો, હું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

wage war against them

તેઓની વિરુદ્ધ લડીશ

with the sword in my mouth

પ્રકટીકરણ 1:16 માં આ બાબત તલવારને દર્શાવે છે. તેમ છતાં જગત અંત દર્શનની ભાષામાં પ્રતીકોને જે વસ્તુઓ સાથે રજૂ કરવામાં આવ્યા હોય છે તેની સાથે સામાન્યરીતે બદલવામાં આવતા નથી, અનુવાદકો આને ઈશ્વરના વચનના પ્રતીક તરીકે રજૂ કરવું કે નહિ તે પસંદ કરી શકે છે, યુએસટી ની જેમ. આ પ્રતીક સૂચવે છે કે માત્ર સરળ આજ્ઞા દ્વારા ખ્રિસ્ત તેમના શત્રુઓને પરાજિત કરશે. વૈકલ્પિક અનુવાદ: ""મારા મુખમાંની તલવારથી, કે જે ઈશ્વરનું વચન છે"" (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)