gu_tn/rev/02/15.md

438 B

Nicolaitans

આ એક લોકોના જૂથનું નામ હતું જેઓ નિકલાયતી નામના માણસના ઉપદેશોનું પાલન કરતા હતા. તમે પ્રકટીકરણ 2:6 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ (જુઓ: rc://*/ta/man/translate/translate-names)