gu_tn/rev/02/14.md

20 lines
1.7 KiB
Markdown

# But I have a few things against you
તમે કરેલા કેટલાક એવા કામૉને કારણે હું તમારી વિરુધ્ધ છું અથવા "" તમે કરેલા કેટલાક એવા કામૉને કારણે હું તમારાથી ગુસ્સે છું."" તમે [પ્રકટીકરણ 2:4](../02/04.md) માં સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.
# who hold tightly to the teaching of Balaam, who
શક્ય અર્થો 1) ""જે બલામે શીખવ્યું હતું તે કોણે શીખવ્યુ; તે"" અથવા 2) ""જે બલામે શીખવ્યું તે કોણ કરે છે; તે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# Balak
આ એક રાજાનું નામ છે. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]])
# who taught Balak to throw a stumbling block before the children of Israel
જેના દ્વારા લોકો પાપ કરવા દોરાય છે તે જાણે કે લોકોને માર્ગમાં ઠોકર ખવડાવનાર પથ્થર જેવી છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમણે બાલકને બતાવ્યુ કે ઇઝરાએલના લોકોને પાસે કેવી રીતે પાપ કરાવવું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# be sexually immoral
જાતીયતાનું પાપ અથવા “વ્યભિચારનું પાપ”