gu_tn/rev/02/13.md

1.4 KiB

Satan's throne

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શેતાનની સત્તા અને તેનો લોકો પર દુષ્ટ પ્રભાવ, અથવા 2) તે જગ્યાકે જ્યાં શેતાન રાજ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

you hold on tightly to my name

અહી નામ એ વ્યક્તિ માટેનું એક ઉપનામ છે. નિશ્ચિતપણે વિશ્વાસ કરવો એટલે કે વળગી રહેવું. વૈકલ્પિક અનુવાદ: ""તમે મારા પર દ્રઢ વિશ્વાસ કરો છો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

you did not deny your faith in me

વિશ્વાસનું અનુવાદ ""માનવું"" ક્રિયાપદ સાથે કરી શકાય છે. “ત્યાં” તમે મારામાં વિશ્વાસ કરો છો એવું લોકોને કહેવાનું તમે ચાલુ રાખ્યું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

Antipas

આ એક વ્યક્તિનું નામ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)