gu_tn/rev/02/09.md

1.7 KiB
Raw Permalink Blame History

I know your sufferings and your poverty

વિપત્તિ અને ""ગરીબી"" ને ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""હું તમારી વિપત્તિઓને જાણું છું અને તમારી ગરીબીને પણ જાણું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

I know the slander of those who say they are Jews

નિંદા ને ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય. વૈકલ્પિક અનુવાદ: ""હું જાણું છું કે લોકોએ તમારી કેવી નિંદા કરી છે જેઓ પોતાને યહૂદીઓ કહે છે"" અથવા "" હું જાણું છું કે લોકોએ તમારા વિશે કેવું દુર્ભાષણ કર્યું છે જેઓ પોતાને યહૂદીઓ કહે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

but they are not

પણ તેઓ ખરેખર યહૂદીઓ નથી

a synagogue of Satan

જે લોકો શેતાનને આધીન થવા અથવા તેને માન આપવા માટે એકત્ર થાય છે તેઓ વિશે કહે છે જાણે કે તેઓ સભાસ્થાન એટ્લેકે , યહૂદીઓ માટે આરાધના કરવાનું અને શિક્ષણનું સ્થળ હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)