gu_tn/rev/02/08.md

1.6 KiB

General Information:

માણસનો પુત્ર સ્મુર્નામાંની મંડળીના દૂતને જે સંદેશ કહે છે તેની આ શરૂઆત છે.

the angel

શક્ય અર્થો છે કે આ ""દૂત"" એ 1) સ્વર્ગીય દૂતો કે જે આ મંડળીનું રક્ષણ કરે છે અથવા 2) મંડળીઓને મોકલાયેલ માનવ સંદેશવાહક, જે સંદેશવાહક યોહાન પાસેથી મંડળીમાં ગયા તે અથવા જે મંડળીના આગેવાન છે તે. તમે પ્રકટીકરણ 1:20 માં તમે ""દૂત"" નું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ

Smyrna

આ પશ્ચિમએશિયામાં આવેલ એક શહેરનું નામ છે જે આજનું આધુનિક તુર્કી છે. તમે પ્રકટીકરણ 1:11 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

the first and the last

આ બાબત ઈસુ અનંત છે તે ગુણ/સ્વભાવનો ઉલ્લેખ કરે છે. તમે પ્રકટીકરણ 1:17 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)