gu_tn/rev/02/03.md

845 B

because of my name

અહીં નામ એ ઈસુ ખ્રિસ્ત માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""મારે લીધે"" અથવા ""કારણ કે તમે મારા નામ પર વિશ્વાસ કરો છો"" અથવા ""કારણ કે તમે મારામાં વિશ્વાસ કરો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

you have not grown weary

નિરાશ થવું એટલેકે થાકી જવું એ રીતે કહેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે નિરાશ થયા નથી"" અથવા ""તમે છોડી દીધું નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)