gu_tn/rev/02/02.md

809 B

I know ... your hard labor and your patient endurance

મજૂરી અને ""સહનશીલતા"" એ અમૂર્ત નામો છે અને તેને ""કાર્ય"" અને ""ધીરજ"" ક્રિયાપદો સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું જાણું છું ... કે તમે સખત પરિશ્રમ કરો છો અને તમે ધીરજથી સહન કરો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

but are not

પણ પ્રેરિતો નથી

you have found them to be false

તમે પારખી લીધા છે કે તે લોકો જૂઠા પ્રેરિતો છે