gu_tn/php/04/intro.md

1.6 KiB

ફિલિપ્પીઓ 04 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""મારો આનંદ અને મારો મુગટ""

પાઉલે ફિલિપ્પીઓને આત્મિક રીતે પરિપક્વ બનવામાં મદદ કરી હતી. પરિણામે, ઈશ્વરે તેનું તથા તેના કાર્યનું સન્માન કર્યું અને પાઉલે આનંદિત થયો. ખ્રિસ્તી જીવન માટે અગત્યની બાબત તરીકે બીજા ખ્રિસ્તીઓને શિષ્યપણામાં દોરવાનું અને આત્મિક રીતે પરિપક્વ બનવા તેઓને પ્રોત્સાહન આપવાનું તેણે નક્કી કર્યું હતું. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/spirit]] અને[[rc:///tw/dict/bible/kt/disciple]])

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

યુવદિયા અને સુન્તુખે

દેખીતી રીતે, આ બંને સ્ત્રીઓ એકબીજા સાથે અસંમત છે. પાઉલ તેમને સંમત થવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)